DB Care Tablet
DB CARE ના ફાયદા :-
લોહીમાં શુગરનું પ્રમાણ ઘટાડે.
ઈન્સુલિનનું પ્રમાણ વધારે.
હાથ-પગમાં દુઃખાવો દૂર કરે.
થાક અને કમજોરી દૂર કરે.
ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી કરતું અથવા તેનું યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. પરિણામે બ્લડમાં શુગરનું સ્તર વધે છે.
Type-1 ડાયાબિટીસ:- તેમાં શરીર ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે.
Type-2 ડાયાબિટીસ:- ઇન્સ્યુલિન બનાવે છે, પણ શરીર યોગ્ય ઉપયોગ કરી શકતું નથી.
આંખ માં જાંખુ દેખાવું
પગ માં ખાલી ચડવી
થાક અને ઊર્જાનો અભાવ
વારંવાર પેશાબ જવું
આ બધા સંકેતો બતાવે છે કે શુગર કંટ્રોલમાં નથી.
⚠️ ડાયાબિટીસ આ ગંભીર સમસ્યાઓ લઈ આવી શકે છે:
હા, ડાયાબિટીસને યોગ્ય આહાર અને આયુર્વેદિક ઉપચારથી કંન્ટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસને કંન્ટ્રોલ કરવા માટે અમે આયુર્વેદિક ઔષધિના મિશ્રણ DIAMANTRA બનાવેલ છે.

FSSAI Approved

GMP Certified Manufacturing

ISO Standards

100% આયુર્વેદિક

કોઈ હાનિકારક કેમિકલ્સ નહીં
ડોક્ટરનું માનવું
ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે ડાયાબિટીસ માત્ર દવાથી નહીં, પરંતુ lifestyle + long-term control approach થી સંભાળવી જરૂરી છે.
આયુર્વેદિક સપોર્ટ
શુગર કંટ્રોલ સાથે નસો, આંખો અને કિડની ને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
DIAMANTRA TABLET
🍽️ જમ્યા પછી 1-1-1 લેવાની.