Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ

Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ

Rs. 1,500.00
Sale price  Rs. 1,500.00 Regular price  Rs. 999.00
Skip to product information
Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ

Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ

Rs. 1,500.00
Sale price  Rs. 1,500.00 Regular price  Rs. 999.00

Desi Mavo ના ફાયદા :-

हाई जोश

🌿 પાન-માવો ખાવાની ઈચ્છા ઓછી કરે.

टाइमिंग बढ़ाये

🚫 ગુટખા પ્રત્યેનું આકર્ષણ ઓછું કરે.

स्टैमिना और एनर्जी

🍃 તંબાકુ ખાવાની ઈચ્છા ઓછી કરે.

सुदृढ़ लिंग

🚭 સિગરેટ અને સ્મોકિંગ કરવાની ઈચ્છા ઓછી કરે.

⚠️ જો સમયસર વ્યસન ન છોડવામાં આવે, તો
😷 મોં ઓછું ખૂલવું, સફેદ ચાંદા પાડવા
🫁 શ્વાસ અને ફેફસાંની સમસ્યા
🧠 મગજ અને નસો નબળી પડવી
❤️ હાર્ટ સંબંધિત તકલીફો
👉 તેથી વ્યસનને અવગણશો નહીં, પરંતુ સમયસર છોડવું ખૂબ જરૂરી છે ✅

✅ વ્યસનથી છુટકારો મેળવવા શુ કરવું જોઈએ ???

આયુર્વેદ અનુસાર વારંવાર પાન, માવો, ગુટખા અથવા તમાકુ ખાવાની ઈચ્છા શરીર અને મનની આદત સાથે જોડાયેલી હોઈ શકે છે. આયુર્વેદિક ઔષધિના ઉપયોગથી બનાવેલ Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ જે તમારા વ્યસન છોડવામાં મદદ કરે છે.


Main Product Image

આ પ્રોડક્ટ કઈ રીતે કામ કરે છે ?

🔥 ક્રેવિંગ ઘટાડે 🥥

જેઠીમધ, પીપળી અને નાગરવેલ પાન તમાકુની ઇચ્છા ઘટાડવામાં મદદ કરે છે અને habit replace કરે છે

➡️ ✔ માવો/તમાકુ ખાવાની ઇચ્છા ઓછી થાય

🌱 શરીર Detox કરે

આમળા, હરડ અને બહેડા શરીરમાંથી toxins દૂર કરે છે (Triphala effect)

➡️ ✔ નિકોટિનનો અસર ઓછો થાય

💪 Mouth & Digestion

લવિંગ, એલચી, સુંઠ અને પુદીના મોઢાની તાજગી અને digestion સુધારે છે

✔ માવાની જગ્યાએ આદત બને

🧠 Stress Control

અશ્વગંધા અને તજ stress ઘટાડે છે અને mood balance કરે છે

✔ stress-based craving ઘટે

🍃 Habit Control

વરીયાળી, સુવા દાણા અને નાગરવેલ પાન mouth freshener effect આપે છે

✔ તમાકુની જગ્યાએ safe બને
🛡️ Certified & Trusted
પ્રમાણિત અને વિશ્વસનીય
આયુર્વેદિક ગુણવત્તાની ગેરંટી

15 Years Experience

FSSAI Approved

GMP Certified Manufacturing

ISO Standards

Ayurvedic Herbs

No Side Effects

👨⚕️

ડોક્ટરનું માનવું

પાન, માવો, તમાકુ અને ગુટખાનું વ્યસન શરીર માટે નુકસાનકારક બની શકે છે. સમયસર વ્યસન છોડવાથી શરીર અને મન બંનેને સારું સપોર્ટ મળી શકે છે.

🌿

આયુર્વેદિક સપોર્ટ

આયુર્વેદિક ઔષધિના ઉપયોગથી બનાવેલ છે. જેથી કોઈ આડઅસર નથી.

📘 ઉપયોગની રીત
સરળ અને અસરકારક રીત
1

Desi Mavo

જયારે પાન, માવા, તમાકુ કે ગુટકા ખાવાનું મન થાય ત્યારે એક ચપટી Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ મોંઢા માં રાખવું.

You may also like