DB Care Tablet

DB Care Tablet

Rs. 900.00
Sale price  Rs. 900.00 Regular price  Rs. 999.00
Skip to product information
DB Care Tablet

DB Care Tablet

Rs. 900.00
Sale price  Rs. 900.00 Regular price  Rs. 999.00

DB CARE ના ફાયદા :-

हाई जोश

લોહીમાં શુગરનું પ્રમાણ ઘટાડે.

टाइमिंग बढ़ाये

ઈન્સુલિનનું પ્રમાણ વધારે.

स्टैमिना और एनर्जी

હાથ-પગમાં દુઃખાવો દૂર કરે.

सुदृढ़ लिंग

થાક અને કમજોરી દૂર કરે.

"💉 ડાયાબિટીસ શું છે ? "

ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી કરતું અથવા તેનું યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. પરિણામે બ્લડમાં શુગરનું સ્તર વધે છે.

Type-1 ડાયાબિટીસ:- તેમાં શરીર ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે.
Type-2 ડાયાબિટીસ:- ઇન્સ્યુલિન બનાવે છે, પણ શરીર યોગ્ય ઉપયોગ કરી શકતું નથી.

" ડાયાબિટીસના લક્ષણો ? "


thirst

આંખ માં જાંખુ દેખાવું

leg pain

પગ માં ખાલી ચડવી

tiredness

થાક અને ઊર્જાનો અભાવ

urination

વારંવાર પેશાબ જવું

⚠️ થાક, વારંવાર પેશાબ લાગવો, વધારે તરસ લાગવી
આ બધા સંકેતો બતાવે છે કે શુગર કંટ્રોલમાં નથી.
⚠️ જો સમયસર કંટ્રોલ ન કરવામાં આવે, તો

⚠️ ડાયાબિટીસ આ ગંભીર સમસ્યાઓ લઈ આવી શકે છે:

🧠 નસોને નુકસાન (Nerve Damage)
🫘 કિડનીની સમસ્યા (Kidney Problems)
👁️ નજર ગુમાવવી (Vision Loss)
❤️ હૃદયની જટિલતાઓ (Heart Complications)
👉 તેથી ડાયાબિટીસને સહેલાઈથી નહીં, પરંતુ સમયસર કંટ્રોલ કરવી જરૂરી છે ✅
" શું ડાયાબિટીસને કંન્ટ્રોલ કરી શકીયે ?"

હા, ડાયાબિટીસને યોગ્ય આહાર અને આયુર્વેદિક ઉપચારથી કંન્ટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસને કંન્ટ્રોલ કરવા માટે અમે આયુર્વેદિક ઔષધિના મિશ્રણ DIAMANTRA બનાવેલ છે.

    🛡️ Certified & Trusted
    પ્રમાણિત અને વિશ્વસનીય
    આયુર્વેદિક ગુણવત્તાની ગેરંટી

    FSSAI Approved

    GMP Certified Manufacturing

    ISO Standards

    100% આયુર્વેદિક

    કોઈ હાનિકારક કેમિકલ્સ નહીં

    👨⚕️

    ડોક્ટરનું માનવું

    ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે ડાયાબિટીસ માત્ર દવાથી નહીં, પરંતુ lifestyle + long-term control approach થી સંભાળવી જરૂરી છે.

    🌿

    આયુર્વેદિક સપોર્ટ

    શુગર કંટ્રોલ સાથે નસો, આંખો અને કિડની ને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

    📘 ઉપયોગની રીત
    સરળ અને અસરકારક રીત
    1

    DIAMANTRA TABLET

    સવાર બપોરે સાંજ

    🍽️ જમ્યા પછી 1-1-1 લેવાની.

    You may also like