Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ
Desi Mavo ના ફાયદા :-
🌿 પાન-માવો ખાવાની ઈચ્છા ઓછી કરે.
🚫 ગુટખા પ્રત્યેનું આકર્ષણ ઓછું કરે.
🍃 તંબાકુ ખાવાની ઈચ્છા ઓછી કરે.
🚭 સિગરેટ અને સ્મોકિંગ કરવાની ઈચ્છા ઓછી કરે.
✅ વ્યસનથી છુટકારો મેળવવા શુ કરવું જોઈએ ???
આયુર્વેદ અનુસાર વારંવાર પાન, માવો, ગુટખા અથવા તમાકુ ખાવાની ઈચ્છા શરીર અને મનની આદત સાથે જોડાયેલી હોઈ શકે છે. આયુર્વેદિક ઔષધિના ઉપયોગથી બનાવેલ Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ જે તમારા વ્યસન છોડવામાં મદદ કરે છે.
આ પ્રોડક્ટ કઈ રીતે કામ કરે છે ?
🔥 ક્રેવિંગ ઘટાડે 🥥
જેઠીમધ, પીપળી અને નાગરવેલ પાન તમાકુની ઇચ્છા ઘટાડવામાં મદદ કરે છે અને habit replace કરે છે
➡️ ✔ માવો/તમાકુ ખાવાની ઇચ્છા ઓછી થાય
🌱 શરીર Detox કરે
આમળા, હરડ અને બહેડા શરીરમાંથી toxins દૂર કરે છે (Triphala effect)
➡️ ✔ નિકોટિનનો અસર ઓછો થાય💪 Mouth & Digestion
લવિંગ, એલચી, સુંઠ અને પુદીના મોઢાની તાજગી અને digestion સુધારે છે
✔ માવાની જગ્યાએ આદત બને🧠 Stress Control
અશ્વગંધા અને તજ stress ઘટાડે છે અને mood balance કરે છે
✔ stress-based craving ઘટે🍃 Habit Control
વરીયાળી, સુવા દાણા અને નાગરવેલ પાન mouth freshener effect આપે છે
✔ તમાકુની જગ્યાએ safe બને15 Years Experience

FSSAI Approved

GMP Certified Manufacturing

ISO Standards

Ayurvedic Herbs

No Side Effects
ડોક્ટરનું માનવું
પાન, માવો, તમાકુ અને ગુટખાનું વ્યસન શરીર માટે નુકસાનકારક બની શકે છે. સમયસર વ્યસન છોડવાથી શરીર અને મન બંનેને સારું સપોર્ટ મળી શકે છે.
આયુર્વેદિક સપોર્ટ
આયુર્વેદિક ઔષધિના ઉપયોગથી બનાવેલ છે. જેથી કોઈ આડઅસર નથી.
Desi Mavo
જયારે પાન, માવા, તમાકુ કે ગુટકા ખાવાનું મન થાય ત્યારે એક ચપટી Desi Mavo - વ્યસન મુક્તિ મુખવાસ મોંઢા માં રાખવું.